વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલવિશ્વતણીજનેતા,
વિદ્યાધારીવદનમાંવસજોવિધાતા,
દુરબુદ્ધિનેદુરકરીસદબુદ્ધિઆપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ...

ભૂલોપડીભવરણેભટકુંભવાની,
સૂઝેનહીંલગીરકોઇદિશાજવાની,
ભાસેભયંકરવળીમનમાંઉતાપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ...

રંકનેઉગરવાનથીકોઇઆરો,
જન્માંધછુંજનનીહુંગ્રહુંબાંહતારો,
નાશુંસુણોભગવતીશિશુનાવિલાપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ...

માકર્મજન્મકથનીકરતાંવિચારું
સૃષ્ટિમાંતુજવિનાનથીકોઇમારું,
કોનેકહુંકઠણયોગતણોબળાપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ...

હુંકામક્રોધમદમોહથકીછકેલો,
આડંબરેઅતિઘણોમદથીબકેલો,
દોષોથકીદુષિતનાકરીમાફઆપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ...

નાશાસ્ત્રનાશ્રવણનુંપયપાનપીધું,
નામંત્રકેસ્તુતિકથાનથીકાંઇકીધું,
શ્રધ્ધાથકીનથીકર્યાતવનામજાપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ...

રેરેભવાનીબહુભુલથઇછેમારી,
જિંદગીથઇમનેઅતિસેઅકારી,
દોષોપ્રજાળીસઘળાતવનામછાપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ...

ખાલીકોઇસ્થળછેવિણઆપધારો,
બ્રહ્માંડમાંઅણુઅણુમહીંવાસતારો,
શક્તિમાપગણવાઅગણિતમાપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ...

પાપેપ્રપંચકરવાબધીવાતેપૂરો,
ખોટોખરોભગવતીપણહુંછુંતમારો,
જાડયાંધકારદૂરકરીસદ્બુદ્ધિઆપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ...

શીખેસુણેરસીકછંદએકચિત્તે,
તેનાથકીત્રિવિધતાપટળેખચિતે,
વાઘેવિશેષવળીઅંબાતણાપ્રતાપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ... ૧૦

શ્રીસદ્ગુરૂશરણમાંરહીનેભજુછું,
રાત્રીદિનેભગવતીતુજનેજપુંછું,
સદ્ભક્તસેવકતણાપરિતાપકાપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ... ૧૧

અંતરવિષેઅધિકઉર્મિથતાંભવાની,
ગાઉંસ્તુતિતવબળેનમીનેમૃડાણી,
સંસારનાંસકળરોગસમુળકાપો,
મામ્-પાહિભગવતીભવદુઃખકાપો ... ૧૨

તારાસિવાયજગમાંનથીકોઇમારું,
સાચાસગાભગવતીમેબહુવિચાર્યું,
ભુલકદાચભવપાસતણાપ્રસંગે,
માગુંક્ષમાભગવતીપ્રસંગે ... ૧૩

System.String[]System.String[]